Home

/

Courses

/યુટ્યુબ શીખો કોર્સ - યુટ્યુબ ચેનલને સફળ બનાવવા માટેની મહત્તવી બાબતો સરળતાથી સમજો

યુટ્યુબ શીખો કોર્સ - યુટ્યુબ ચેનલને સફળ બનાવવા માટેની મહત્તવી બાબતો સરળતાથી સમજો

હર્ષદ ગોહિલ સાથે યુટ્યુબ શીખો

1 module

ગુજરાતી

Access for 90 days

સફળ યુટ્યુબર બનવા માટેની સંપૂર્ણ માહિતી સાવ સરળ ભાષામાં..

Overview

યુટ્યુબ ચેનલની શરૂઆતથી લઇને મોનેટાઇઝેશન અને સફળ બ્રાન્ડ કોલોબ્રેશન સુધીની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે અહીં રજુ કરવામાં આવી છે. માહિતીસભર વીડિયોના માધ્યમથી યુટ્યુબના અલ્ગોરિધમને લગતા તમામ પાસાઓને સમજાવવામાં આવ્યા છે. કોઇપણ વીડિયોને વાયરલ થવા માટે મુખ્ય કયા પરિબળો જવાબદાર હોય છે એ મુદ્દાની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. વિવિધ કેટેગરીની સફળ યુટ્યુબ ચેનલના કેસ સ્ટડી દ્વારા વિવિધ મુદ્દાઓને સમજાવવામાં આવ્યા છે. 

Key Highlights

વીડિયો વાયરલ થવા માટેના કારણો

થંબનેલ, ટાઇટલ અને ટેગનું મહત્વ

યુટ્યુબમાં પૈસા કમાવવાના મુખ્ય પાંચ રસ્તા

What you will learn

વીડિયોની સાથે પી.ડી.એફ નોટ્સ

યુટ્યુબમાં સફળતા મેળવવા માટેની માહિતી સરળ રીતે વીડિયોમાં રજુ કરવામાં આવી છે તેમજ મુખ્ય મુદ્દાઓને આવરી લેતી પી.ડી.એફ નોટ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

90 દિવસની વેલિડીટી

એક વખત કોર્સનું સબ્સ્ક્રીપ્શન લીધા બાદ 90 દિવસ સુધી વીડિયો અને પી.ડી.એફ નોટ્સને જોઇ શકાશે.

Modules

01. યુટ્યુબમાં સફળતા મેળવાના મુખ્ય પરિબળો

17 attachments • 2 hrs

02. વીડિયો રેકોર્ડ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

03. વીડિયો એડિટીંગના બેઝીક ટુલ્સ

04. ગ્રાફિક ડિઝાઇનના બેઝીક ટુલ્સ

05. એ.આઇ ટેકનોલોજીના બેઝીક ટુલ્સની સમજણ

06. કોપીરાઇટ ઇશ્યુ બાબતે ધ્યાનમાં રાખવાની બાબતો

07. વ્યક્તિગત બ્રાન્ડ ઉભી કરવી કેમ જરૂરી?

08. શોર્ટ્સ - સબસ્ક્રાઇબર્સ વધારવાનો સરળ રસ્તો

09. વીડિયો અપલોડ કરતી વખતે ધ્યાનમાં લેવાના ત્રણ મુદ્દા

10. વીડિયો વાયરલ થવાના બે સૌથી મહત્વના પરિબળ

11. વીડિયો વ્યુઝને અસર કરતી નાની-નાની પાંચ બાબતો

12. યુટ્યુબમાં પૈસા કમાવવાના મુખ્ય પાંચ રસ્તા

નોટ્સ - 01

13 pages

નોટ્સ - 02

14 pages

નોટ્સ - 03

24 pages

નોટ્સ - 04

21 pages

નોટ્સ - 5

6 pages

નોટ્સ - 06

11 pages

FAQs

આ કોર્સની વેલિટીડી કેટલા દિવસની છે?

શીખો યુટ્યુબ કોર્સની વેલિટીડી 90 દિવસની છે. એક વખત એનરોલ થયા બાદ તેમે 90 દિવસ સુધી આ કોર્સના તમામ વીડિયો, લાઇવ ક્લાસ અને પી.ડી.એફ નોટ્સ જોઇ શકશો.

કસ્ટમર કેર નંબર?

યુટ્યુબ શીખો કોર્સમાં લોગીન થવામાં અથવા કોર્સ જોવામાં કોઇ સમસ્યા સર્જાય તો આપ અમારો મો. 88661 84733 ઉપર વોટ્સએપ દ્વારા સંપર્ક કરી શકો છો.

About the creator

About the creator

હર્ષદ ગોહિલ સાથે યુટ્યુબ શીખો

હર્ષદ ગોહિલ ડીજીટલ મીડિયામાં નવ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ દ્વારા કાર્યરત AGRISCIENCE પ્લેટફોર્મમાં કુલ 9 લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે. એગ્રીસાયન્સની યુટ્યબ ચેનલના દોઢ લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. જર્નાલિઝમમાં માસ્ટરની ડિગ્રી મેળવ્યા બાદ હર્ષદ ગોહિલ 10 વર્ષ સુધી ઇ ટીવી, દિવ્ય ભાસ્કર અને વી ટીવી જેવા મીડિયા ઓર્ગેનાઇઝેશનમાં કામ કર્યુ. આ બાદ વર્ષ 2016માં Culgrow Agriscience Private Limted કંપની દ્વારા સ્ટાર્ટઅપની શરૂઆત કરી. 

Rate this Course

₹ 999.00

1500

×

Order ID:

This course is in your library

What are you waiting for? It’s time to start learning!

Illustration | Payment success

Share this course

https://undefined/courses/યટયબ-શખ-કરસ---યટયબ-ચનલન-સફળ-બનવવ-મટન-મહતતવ-બબત-સરળતથ-સમજ-66950644f0887715bfe06bb0-66950644f0887715bfe06bb0

or

×

Wait up!

We see you’re already enrolled in this course till Access for 90 days. Do you still wish to enroll again?

Illustration | Already enrolled in course